M S Dhoni and Shoaib Malik meet during practice in Dubai
  • Home
  • Videos
  • Featured Videos
  • Video : અચાનક જ મેદાન પર ધોનીને મળવા પહોંચી ગયો આ પાકિસ્તાની ક્રિકેટર

Video : અચાનક જ મેદાન પર ધોનીને મળવા પહોંચી ગયો આ પાકિસ્તાની ક્રિકેટર

 | 7:40 pm IST

સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીની ગેરહાજરીમાં આવતી કાલથી છ દેશો વચ્ચે એશિયા કપ ટૂર્નામેંટ યોજાવવા જઈ રહી છે. આ શ્રેણીમાં ફરી એકવાર ભારત-પાકિસ્તાન ટકરાશે. ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચને લઈને અત્યારથી જ રોમાંચ છવાયેલો છે. પરંતુ મેદાન પર પ્રેક્ટિસ દરમિયાન પાકિસ્તાની ક્રિકેટર અને ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાનો પતિ શોએબ મલીક ભારતીય કેમ્પ તરફ આવે છે અને સીધો જ મહેન્દ્ર સિંહ ધોની સાથે વાતચીત કરવા લાગે છે. અચાનક મળવા આવી પહોંચેલા શોએબને જોઈ ધોની પણ ખુશ દેખાય છે અને હસતા મોઢે વાતચીત કરી હાથ મિલાવે છે.