Maa Bhagwati's do Aartivandana BhaktiWithSandesh, BhaktiVideo
  • Home
  • Featured
  • શક્તિ સ્વરૂપા મા ભગવતીની કરો આરતીવંદના, Video

શક્તિ સ્વરૂપા મા ભગવતીની કરો આરતીવંદના, Video

 | 9:41 am IST
  • Share

આજે છે આસો સુદ બારસ અને રવિવાર..આજે રવિવાર હોવાથી ભજીશુ મા ભગવતીનું નામ…જેમાં સૌ પ્રથમ શક્તિ સ્વરૂપા મા ભગવતીની આરતીવંદના કરીને પરમસુખની કરીશુ પ્રાપ્તિ..ત્યારબાદ જઈશુ વિરમગામ કે જ્યાં મેલડી માતાનું એક એવા ધામના દર્શન કરીશુ કે જ્યાં દર્શન માત્રથી જ સખળા કષ્ટોનો નાશ થઈ જાય છે તો ભજન રૂપી ઉપાસનાથી માતાજીને રીઝવીશુ.

માતાજી જે પોતાના ભક્તો રુપી સંતાનોની હંમેશા સુરક્ષા કરે છે…જો માતાજીની કૃપા તેના ભક્તો પર હોય તો ક્યારેય તેના જીવનમાં કાયમી દુખ રહેતુ નથી આવો ત્યારે મા દુર્ગાના અતિકલ્યાણકારી સ્વરુપને ભજીએ તેમની આરતી થકી

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો