ma durga form chandraghanta
  • Home
  • Videos
  • Featured Videos
  • મા દૂર્ગાનાં ત્રીજા સ્વરૂપ “દેવી ચંદ્રઘંટા”ની આરાધના, જુઓ Video

મા દૂર્ગાનાં ત્રીજા સ્વરૂપ “દેવી ચંદ્રઘંટા”ની આરાધના, જુઓ Video

 | 9:49 am IST

મા ભગવતીનુ દરેક સ્વરૂપ એક અનેરુ જ મહત્વ ધરાવે છે. વિવિધ પ્રકારની ફળપ્રાપ્તિ માટે માતાજીના વિવિધ સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે. ત્યારે આજે નવલા નોરતનો તૃતિય દિવસ હોવાથી આજે મા દૂર્ગાના ત્રીજા સ્વરૂપ એટેલે કે દેવી ચંદ્રઘંટાની કરીશુ આરાધના. તો આવો શ્રવણ કરીએ દેવી ચંદ્રઘંટા દેવીના સ્વરૂપનુ વર્ણન કરતી આ સુંદર અને અલૌકિક કથા.