Maa Khodiyar's Aarti to Do at Navratri BhaktiSandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • મા ખોડિયારની આરતી કરી ભક્તિમાં થઇએ લીન, Video

મા ખોડિયારની આરતી કરી ભક્તિમાં થઇએ લીન, Video

 | 9:00 am IST
  • Share

આજે છે આસો સુદ આઠમ અને બુધવાર.. અને આજે ચૈત્રી નવરાત્રીના આઠમા નોરતે આપણે કરીશું નવદુર્ગાના મહાગૌરી સ્વરૂપની આરાધના… સૌપ્રથમ મા ખોડિયારની આરતી કરીને દેવી મહાગૌરીની પ્રાગટ્યની જાણીશુ શાસ્ત્રોક્ત કથા બાદમાં કાગવડમાં સ્થિત જગપ્રસિદ્ધ ખોડલધામની કરીશું યાત્રા.મા શક્તિની આરાધના કરવા શરૂ કરીએ આજની આ પવિત્ર યાત્રા.

હાથમાં ત્રિશુળ, કુમકુમની આળ.. મગરની સવારી… નોંધારાનો આધાર.. મમતાનો ભંડાર એવી મા ખોડલ હંમેશા પોતાના ભક્તો પર વહાલ વરસાવતી રહે છે. ત્યારે આવો મા ખોડલની કલ્યાણકારી આરતી થકી આપણે પણ મેળવીએ મા ખોડિયારના આશિર્વાદ

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો