Beat the Village People Boy when he reach to meet his Girl
  • Home
  • Videos
  • Featured Videos
  • પ્રેમિકાને મળવા આવેલા પ્રેમીના ગ્રામજનોએ કર્યા આવા હાલ, જુઓ Viral Video

પ્રેમિકાને મળવા આવેલા પ્રેમીના ગ્રામજનોએ કર્યા આવા હાલ, જુઓ Viral Video

 | 4:43 pm IST

બનાસકાંઠામાં પ્રેમિકાને મળવા આવેલા પ્રેમીનું સ્થાનિકો દ્વારા મુંડન કરાયાનો વીડિયો વાયરલ થયો છે. લાખાણી તાલુકાના ડોડિયા ગામે મોડી રાત્રે પ્રેમિકાને મળવા આવેલા યુવકને સ્થાનિકોએ પકડીને ઝાડ સાથે બાંધી દીધો હતો.

ત્યાર બાદ લોકોએ તેનું મુંડન કર્યું હતું. મહત્વનું છે કે આ મામલે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. જિલ્લામાં અવાર-નવાર આ પ્રકારની ઘટનાઓ બનતી રહે છે અને તેના ઘણાં વીડિયો પણ વાયરલ થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.