નેપાળમાં શરૂ થયેલા ખાસ ઉત્સવમાં શ્રદ્ધાળુઓ આવી અનોખી રીતે કરી રહ્યા છે પૂજા, Photos - Sandesh
  • Home
  • Photo Gallery
  • નેપાળમાં શરૂ થયેલા ખાસ ઉત્સવમાં શ્રદ્ધાળુઓ આવી અનોખી રીતે કરી રહ્યા છે પૂજા, Photos

નેપાળમાં શરૂ થયેલા ખાસ ઉત્સવમાં શ્રદ્ધાળુઓ આવી અનોખી રીતે કરી રહ્યા છે પૂજા, Photos

 | 4:08 pm IST

 

એક મહિના સુધી ચાલતા નેપાળના મહાદેવ નારાયણ ફેસ્ટિવલની શરૂઆત મંગળવારે થઈ ચૂકી છે. આ તહેવાર દરમિાયન શ્રદ્ધાળુઓ ભગવાન શિવ અને દેવી સરસ્થાની આરાધ્યા કરે છે. અપરણિત યુવતીઓ લગ્ન માટે પ્રાર્થના કરે છે. ત્યારે આ ફેસ્ટિવલના પહેલા દિવસની તસવીરો સામે આવી છે. જેમાં શ્રદ્ધાળુઓ વિવિધ રીતે પૂજા કરતા દેખાઈ રહ્યા છે.