ફેમિલીની સાથે લંચ કરવા માટે પહોંચી 'ધક-ધક ગર્લ' માધુરી, કેમેરામાં કેદ થઈ તસ્વીરો - Sandesh
  • Home
  • Photo Gallery
  • ફેમિલીની સાથે લંચ કરવા માટે પહોંચી ‘ધક-ધક ગર્લ’ માધુરી, કેમેરામાં કેદ થઈ તસ્વીરો

ફેમિલીની સાથે લંચ કરવા માટે પહોંચી ‘ધક-ધક ગર્લ’ માધુરી, કેમેરામાં કેદ થઈ તસ્વીરો

 | 5:00 pm IST

શનિવારએ માધુરિ દિક્ષિત પોતાના પતિ શ્રીરામ નૈન અને દીકરા સાથે લંચ કરવા માટે ગઈ હતી. રેસ્ટોરેન્ટની બહાર આવતાની સાથે લોકો તેમણી તસ્વીરો ખેંચવા લાગ્યા હતા. ત્યારે તેમણો દીકરો કેમેરાથી પોતાનો ચહેરો છુપાવી રહ્યો હતો. તેમણો દીકરો તેના પપ્પાની પાછળ છુપાઈ રહ્યો હતો, જેને જોઈને માધુરી અને શ્રીરામ હસી રહ્યા હતા. આજકાલ મોટાભાગનાં સ્ટાર કિડ્સ મીડિયાની સામે પોઝ આપીને ફોટો ક્લિક કરાવતા હોય છે, ત્યારે માધુરીનો દીકરો કેમેરાથી શરમાઈ ગયો હતો. માધુરીએ લગ્ન અને બાળકોના જન્મ પછી ફિલ્મમાં કરવાનું છોડી દીધુ હતું. જો કે, હવે તેના બાળકો મોટા થઈ ગયા હોવાથી હવે તે વધારે કામ કરવા માટે તૈયાર છે.