Madhuri Dixit's Akhiyan Milau Kabhi Akhiyan Churau Song with a little girl
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • માધુરી દીક્ષિતે ‘અખિયાં મિલાઉ, કભી અખિયાં ચુરાઉ’ સોન્ગ ઉપર નાની બાળકી સાથે આપ્યા જોરદાર એક્સપ્રેશન, જુઓ VIDEO

માધુરી દીક્ષિતે ‘અખિયાં મિલાઉ, કભી અખિયાં ચુરાઉ’ સોન્ગ ઉપર નાની બાળકી સાથે આપ્યા જોરદાર એક્સપ્રેશન, જુઓ VIDEO

 | 9:51 am IST
  • Share

બોલિવૂડ(Bollywood)ની પ્રખ્યાત અભિનેત્રી માધુરી દીક્ષિતે (Madhuri Dixit)તેની ફિલ્મોની સાથે તેના ડાન્સથી લોકોનું દિલ જીતવામાં કોઈ કસર બાકી નથી રાખી. માધુરી દીક્ષિત(Madhuri Dixit)ની અદા અને તેને એક્સપ્રેશન અદ્ભુત છે, તેથી તેણીને અદાઓની ક્વિન પણ કહેવામાં આવે છે. તાજેતરમાં અભિનેત્રીનો એક જૂનો વીડિયો ઇન્ટરનેટ (Internet) પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં માધુરી દીક્ષિત(Madhuri Dixit) એક નાનકડી છોકરી સાથે તેના સુપરહિટ ગીત ‘અખિયાં મિલાઉં, કભી અખિયાં ચુરાઉ (akhiya milau kabhi akhiya churau)પર જબરદસ્ત એક્સપ્રેશન આપતી જોવા મળી રહી છે. માધુરી દીક્ષિતનો આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. અભિનેત્રીના વર્કફ્રન્ટની વાત કરીએ તો માધુરી દીક્ષિત ગયા વર્ષે બોલીવુડ (Bollywood)ની બે ફિલ્મોમાં જોવા મળી હતી, જેમાં કલંક (Kalank) અને ટોટલ ધમાલ (Total Dhamal) શામેલ છે. બંને ફિલ્મોમાં અભિનેત્રીની શૈલી સારી પસંદ આવી હતી. આ સિવાય માધુરી દીક્ષિતે શો ડાન્સ દિવાનાને પણ જજ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન