Watch Video: Father rushed to save daughter from drowning in drain, both died at MP
  • Home
  • Videos
  • Featured Videos
  • ધોધમાર વરસાદમાં પિતા-પુત્રીના મોતના Live દ્રશ્યો જોઇ તમારા રૂંવાડા અદ્ધર થઇ જશે

ધોધમાર વરસાદમાં પિતા-પુત્રીના મોતના Live દ્રશ્યો જોઇ તમારા રૂંવાડા અદ્ધર થઇ જશે

 | 9:20 am IST

મધ્યપ્રદેશના કટનીના માધવનગર વિસ્તારમાં એક દર્દનાક ઘટના સામે આવી છે. ધોધમાર વરસાદની વચ્ચે દીકરી પિતા જોડે વેફર્સ માટેની જીદ કરે છે. હજુ તો પિતા સ્કૂટર પાર્ક કરે ત્યાં જ દીકરી વેફર્સ માટે દુકાન તરફ દોટ મૂકતા જ ખુલ્લા નાળામાં થઇ જાય છે ગરકાવ અને પાછળ પિતા તેને બચાવા દોડે છે તે પણ નાળામાં ગરકાવ થતાં મોતને ભેટે છે. મોતના આ લાઇવ દ્રશ્યો જોઇ તમે પણ હેબતાઇ જશો.