Rashifal 19th February 2019
  • Home
  • Astrology
  • માઘી પૂનમ, ચંદ્ર પણ મઘા નક્ષત્રમાં, આ 11 રાશિઓ માટે મંગળવાર નિવડશે શુભ

માઘી પૂનમ, ચંદ્ર પણ મઘા નક્ષત્રમાં, આ 11 રાશિઓ માટે મંગળવાર નિવડશે શુભ

 | 7:00 am IST

વિક્રમ સંવત : ૨૦૭૫, મહા સુદ પૂનમ, મંગળવાર, તા. ૧૯-૨-૨૦૧૯. દૈનિક તિથિ : સુદ પૂનમ ક. ૨૧-૨૪ સુધી. ચંદ્ર નક્ષત્ર : આશ્લેષા ક. ૧૧-૦૨ સુધી પછી મઘા. ચંદ્ર રાશિ : કર્ક ક. ૧૧-૦૨ સુધી પછી સિંહ. જન્મ નામાક્ષર : કર્ક (ડ.હ.), સિંહ (મ.ટ.).

કરણ : વિષ્ટિ/બવ/ બાલવ. યોગ : શોભન ક. ૧૧-૪૮ સુધી પછી અતિગંડ. રાહુકાળ : દિવસે ક. ૧૫-૦૦ થી ૧૬-૩૦

વિશેષ પર્વ : વ્રતની પૂનમ. માઘી પૂનમ. સંત રવિદાસ જયંતી. માઘ સ્નાન સમાપ્ત. સૂર્ય શતતારા નક્ષત્ર પ્રવેશ ક. ૨૩-૧૭થી. છત્રપતિ શિવાજી જયંતી (તારીખ મુજબ).  ખગોળ : ચંદ્ર પૃથ્વીથી અતિ નજીક. ચંદ્ર-મઘાની યુતિ.

વ્રતની પૂનમ, માઘી પૂનમ, સંત રવિદાસ જયંતી, સૂર્ય શતતારા નક્ષત્રમાં, શિવાજી જયંતી (તારીખ મુજબ)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન