Maha Aarti at Umiyadham in Surat in Varacha, Video
  • Home
  • Featured
  • સુરતના વરાછામાં ઉમિયામાતાની 25 હજાર દીવડાઓની મહાઆરતી,Video

સુરતના વરાછામાં ઉમિયામાતાની 25 હજાર દીવડાઓની મહાઆરતી,Video

 | 10:17 am IST

નવરાત્રિના પાવન પર્વ પર માતાની ઉપાસના કરવામાં આવે છે. નવદુર્ગાના નવલા સ્વરૂપ ભક્તો ભાવથી પૂજે છે. માતાજીની ભાવ પૂર્વક આરતી ઉતારવામાં આવે છે. માતીજીની આરધના કરવાનો અનોખો મહિમા રહેલો છે. ત્યારે સુરત વાસીઓ કેવી રીતે માતાજીની ભક્તિમાં પાછા પડે.

સુરતમાં વરાછા ખાતે માતા ઉમિયામાતાની એક સાથે 25 હજાર દીવડાઓ પ્રગટાવીને મહાઆરતી કરવામાં આવી હતી. વરાછા ખાતે ઉમિયાધામમાં મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. 25 હજાર દીવડાઓ પ્રગટાવીને મહાઆરતી કરવામાં આવી હતી. આરતી સમયે અલૌકિક દર્શન થાય છે. માં અંબાની આરાધના કરવાની અનોખી રીત.

એકી સાથે રોશનીથી ઝગમગી ઉઠ્યુ માતાની દિવ્ય જોતમાં ભળવા લાગ્યુ. માતા આ અવસરે ખુબજ દૈદિપ્યમાન લાગતા હોય છે. ભક્તોની ખરી શ્રદ્ધાનો પરિચય આપે છે આ મહાઆરતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન