Rashifal 17th October 2018
  • Home
  • Astrology
  • મહાઅષ્ટમી, સૂર્ય તુલામાં જાણો કઈ રાશિ માટે નિવડશે દિવસ લાભકારી Video

મહાઅષ્ટમી, સૂર્ય તુલામાં જાણો કઈ રાશિ માટે નિવડશે દિવસ લાભકારી Video

 | 7:00 am IST

વિક્રમ સંવત : ૨૦૭૪, આસો સુદ આઠમ, બુધવાર, તા. ૧૭-૧૦-૨૦૧૮. દૈનિક તિથિ : સુદ આઠમ ક. ૧૨-૫૦ સુધી. ચંદ્ર નક્ષત્ર : ઉત્તરાષાઢા ક. ૨૧-૨૯ સુધી પછી શ્રવણ. ચંદ્ર રાશિ : મકર (આખો દિવસ). જન્મ નામાક્ષર : મકર (ખ.જ.).

વિશેષ પર્વ : મહા અષ્ટમી. હવન અષ્ટમી. દુર્ગાષ્ટમી. – સરસ્વતિ બલિદાન. – સૂર્ય નિરયન તુલા રાશિમાં પ્રવેશ ક. ૧૮-૪૩થી. – સંક્રાંતિનો પુણ્યકાળ ક. ૧૨-૨૪થી સૂર્યાસ્ત. – ચંદ્ર-શુક્રનું ઓપોઝિશન. -રાહુકાળ : દિવસે ક. ૧૨-૦૦ થી ૧૩-૩૦

મહા અષ્ટમી, દુર્ગાષ્ટમી, હવન અષ્ટમી, સૂર્ય તુલા રાશિ પ્રવેશ. ચંદ્ર-રાહુનું ઓપોઝિશનની જાણો કેવી થશે અસરો