Mahakaleswar temple darshan in udepur, Bhaktivideo
  • Home
  • Featured
  • ઉદેપુરમાં સ્થિત પાવનકારી મહાકાલેશ્વર મંદિરનો મહિમા જાણીએ, Video

ઉદેપુરમાં સ્થિત પાવનકારી મહાકાલેશ્વર મંદિરનો મહિમા જાણીએ, Video

 | 8:21 am IST

આજે ચૈત્ર સુદ તેરસ અને સોમવાર ત્યારે ભક્તિ સંદેશમાં આજે આપણે સ્મરણ કરીશું શંકર શશીધરનું. ભક્તિ સંદેશની કલ્યાણકારી યાત્રામાં સદાશીવની આરતી અને ભજન થકી આપણે થઇશું ધન્ય.સાથે જ રાજસ્થાનના ઉદેયપુરમાં સ્થિત મહાકાલેશ્વર મંદિરના કરીશું કલ્યાણકારી દર્શન.

એક એવુ સ્થાન જે તેના શહેર કરતા પણ છે પૌરાણિક..એક એવુ સ્થાન જ્યાં સ્વયંભુ પ્રગટ્યા છે સદાશિવ..એક એવુ સ્થાન જ્યાં દર્શન કરતા સૌ ભક્તોના તમામ કાર્યો નિર્વિઘ્ન થાય છે પૂર્ણ..આખરે રાજસ્થાનના ઉદેપુરમાં સ્થિત સદાશિવના અતિ સિદ્ધ સ્થાન મહાકાલેશ્વર મંદિરનો શું છે મહિમા.આવો જાણીએ.

ભક્તિ સંદેશમાં આજે આપણે દર્શન કર્યા ઉદેયપુરમાં સ્થિત મહાકાલેશ્વર ધામના..સાથે જ સદાશીવની ભજન આરતી થકી આપણે થયા કૃતજ્ઞ…અને અંતમાં શાસ્ત્રોની ગુઢ બાબત જાણીને આપણા જીવનને બનાવ્યુ ધન્ય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન