Mahendra Singh Dhoni's dance video went viral on social media
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • મહેન્દ્રસિંહ ધોની પહેલી વખત આટલો રોમેન્ટિક જોવા મળ્યો, સાક્ષી સાથે કર્યો ડાન્સ, જુઓ VIDEO

મહેન્દ્રસિંહ ધોની પહેલી વખત આટલો રોમેન્ટિક જોવા મળ્યો, સાક્ષી સાથે કર્યો ડાન્સ, જુઓ VIDEO

 | 5:33 pm IST
  • Share

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની (Mahendrasingh Dhoni) આજકાલ પોતાના પરિવાર અને ચાહકોનું ઘણું મનોરંજન કરી રહ્યો છે. જેમ તમે જાણો છો, તેની પત્ની સાક્ષી અને પુત્રી જીવા કેપ્ટન કૂલ કરતા સોશિયલ મીડિયા પર વધુ સક્રિય છે. તાજેતરમાં જ ધોની (Mahendrasingh Dhoni) અને તેની પત્ની સાક્ષી (Sakshi) નો એક વીડિયો વાયરલ (Video Viral) થઈ રહ્યો છે. જેમાં ધોની અને સાક્ષી બિન્દાસપણ ડાન્સ કરી રહ્યા છે. આ પતિ-પત્નીનો ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ આવી રહ્યો છે. આ વીડિયો હાલ ઈન્ટરનેટ ઉપર ધૂમ મચાવી રહ્યો છે. જુઓ આ કેપ્ટન કૂલનો મસ્તી ભર્યો ડાન્સ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન