'રેસ-3'ની સ્ક્રીનિંગમાં પહોંચ્યો મહેન્દ્રસિંહ ધોની, સાક્ષીએ ખેંચ્યું સૌનુ ધ્યાન - Sandesh
NIFTY 11,404.65 -30.45  |  SENSEX 37,759.37 +-92.63  |  USD 70.2875 +0.39
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • ‘રેસ-3’ની સ્ક્રીનિંગમાં પહોંચ્યો મહેન્દ્રસિંહ ધોની, સાક્ષીએ ખેંચ્યું સૌનુ ધ્યાન

‘રેસ-3’ની સ્ક્રીનિંગમાં પહોંચ્યો મહેન્દ્રસિંહ ધોની, સાક્ષીએ ખેંચ્યું સૌનુ ધ્યાન

 | 11:20 am IST

આ વર્ષની મૉસ્ટ એવેઇટેડ ફિલ્મોમાંથી એક ‘રેસ-3’ની રીલીઝનો સમય આવી ગયો છે અને ગત રાત્રીમાં મુંબઇમાં આ ફિલ્મની સ્ક્રીનિંગ રાખવામાં આવી હતી. આ ફિલ્મ જોવા માટે જાણીતી હસ્તીઓ પહોંચી હતી. આ સૌમાં ખાસ હતો મહેન્દ્રસિંહ ધોની. ‘રેસ-3’ જોવા માટે ધોની એકલો નહતો પહોંચ્યો, પરંતુ તેની સાથે તેની પત્ની સાક્ષી પણ હાજર હતી.

સાક્ષી ઑરેન્જ કલરની ડ્રેસમાં ઘણી જ સુંદર લાગી રહી હતી. વ્હાઇટ ટીશર્ટ અને બ્લૂ ડેનિમમાં હંમેશાની જેમ હેન્ડસમ દેખાઇ રહ્યો હતો. સાક્ષી કેમેરાની સામે સ્માઇલ આપતી જોવા મળી હતી. ‘રેસ-3’ની સ્ક્રીનિંગમાં ધોની અને સાક્ષીએ સૌનું ધ્યાન ખેંચ્યું હતુ.