- Home
- Videos
- Featured Videos
- બાલા ત્રિપુર સુંદરી બહુચર માતાજીના દર્શન માટે, જુઓ Video

બાલા ત્રિપુર સુંદરી બહુચર માતાજીના દર્શન માટે, જુઓ Video
October 11, 2018 | 10:15 am IST
સંસારના જન્મ, સંચાલન અને સંહારની જવાબદારી ભલે ત્રિદેવને સોંપાઈ હોય, પરંતુ ત્રણે દેવો પણ શક્તિ સમક્ષ નતમસ્તક થાય છે. આપણા ભારત દેશમાં આવેલા વિવિધ માઈ મંદિરોમાં શક્તિ વિવિધ રુપે બિરાજે છે. તો આવો, માના કલ્યાણકારી દર્શનથી આજની સફરનો આરંભ કરીએ.