Mahie Gill seen In The film 'Posham Pa' with Sayani Gupta,
  • Home
  • Photo Gallery
  • PHOTOS: આ અભિનેત્રીને મેકર્સ કામુક સીન માટે જ ફોન કરતાં, હવે જોવા મળશે નવા અંદાજમાં

PHOTOS: આ અભિનેત્રીને મેકર્સ કામુક સીન માટે જ ફોન કરતાં, હવે જોવા મળશે નવા અંદાજમાં

 | 5:52 pm IST

અભિનેત્રી માહી ગિલ દેવ ડી, સાહેબ બીબી ઓર ગૈંગસ્ટર અને પાનસિંહ તોમર જેવી ફિલ્મોમાં પોતાની ભુમિકા નિભાવીને ખુબ પ્રખ્યાત થઈ હતી. ઘણા લાંબા સમયથી તે સેક્સી બ્યૂટીનાં રૂપમાં જ જોવા મળી છે. અભિનેત્રીનું કહેવું છે કે ડાયરેક્ટર તો જ મને ફોન કરે કે જો કોઈ બોલ્ડ સીન કે પછી કામુક સીન આપવાનાં હોય. હું આ પ્રકારનાં સીન કરી કરીને થાકી ગઈ છું.

હવે માહી ગિલ એક નવા જ અંદાજમાં જોવા મળવાની છે. તે ડિઝિટલ ફિલ્મ પોશમ પામાં જોવા મળવાની છે કે જેમાં તે એર યૌનકર્મીની ભુમિકા નિભાવવાની છે. તે ઘરેલું હિંસાનો શિકાર પણ થાય છે અને છેલ્લે બે બાળકો પણ થાય છે. આ ફિલ્મ 21 ઓગસ્ટે રિલીઝ થવા જઈ રહી છે. તો જુઓ આ અભિનેત્રીનાં કેટલાક ફોટો…

આ વીડિયો પણ જુઓ: ટ્રમ્પે પાકિસ્તાનને કહ્યું કે કાશ્મીરથી દુર રહેવું

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન