NIFTY 10,204.95 -20.00  |  SENSEX 33,005.62 +-27.94  |  USD 65.4900 +0.07
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • Video: ‘કાલા ચશ્મા’ પર માહિરાનો આ ડાંસ થઈ રહ્યો છે Viral

Video: ‘કાલા ચશ્મા’ પર માહિરાનો આ ડાંસ થઈ રહ્યો છે Viral

 | 4:05 pm IST

#KaalaChashma because #MahiraKhan is ALWAYS on beat! 🙌😎🎶✨ #Verna #Promotions

A post shared by DIVA Magazine Pakistan (@divamagazinepakistan) on

રણવીર કપૂર સાથે ક્લિક થયા પછી તે સુર્ખિયોમાં છવાયેલી રહે છે. હાલ તે થોડા દિવસોથી ફરીથી સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થઈ રહી છે. આ વખતે તે રણવીર નહીં પરંતુ કેટરિનાને કારણે ચર્ચામાં છે. કેટરિનાના સોન્ગ ‘કાલા ચશ્મા’ પર સેલ્ફીમાં કરેલો ડાંસ ઈન્ટરનેટ પર વાઈરલ થઈ રહ્યો છે. આ પાકિસ્તાની એકટ્રેસનો ડાંસ વીડિયો ઘણો વાઈરલ થઈ રહ્યો છે.