કાળીચૌદસના દિવસે અનોખી રીતે બાધા પૂરી કરાય છે મહુડીના મંદિરમાં Video - Sandesh
  • Home
  • Videos
  • કાળીચૌદસના દિવસે અનોખી રીતે બાધા પૂરી કરાય છે મહુડીના મંદિરમાં Video

કાળીચૌદસના દિવસે અનોખી રીતે બાધા પૂરી કરાય છે મહુડીના મંદિરમાં Video

 | 12:09 pm IST

ઉત્તર ગુજરાતમાં આવેલુ મહુડી તીર્થ ધામ જૈનોનુ પવિત્ર યાત્રા ધામ ગણાય છે. ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના મહુડી ગામમાં ભગવાન શ્રી ઘંટાકર્ણ મહાવીર દાદાનું મંદિર આવેલુ છે. ઘંટાકર્ણ ભગવાનનુ દર વર્ષે કાળી ચૌદશના દિવસે એક આગવુ મહત્વ હોય છે. લગભગ છેલ્લા 97 વર્ષો કરતા પણ વધુ સમયથી અહીં આ હવન થાય છે. જેમાં શ્રદ્ધાળુઓ પગના અંગૂઠાથી માથા સુધીની લંબાઇની નાળાછડી અથવા લાલ રંગની કંદોરી, જેની 108 ગાંઠો વાળીને તેમની બાધા પુરી કરે છે.