Rashifal 14th January 2019
  • Home
  • Astrology
  • મકરસંક્રાંતિ, શાકંભરી દેવી નવરાત્રિ શરૃ, સોમવારે કઈ રાશિને થશે અઢળક ફાયદો

મકરસંક્રાંતિ, શાકંભરી દેવી નવરાત્રિ શરૃ, સોમવારે કઈ રાશિને થશે અઢળક ફાયદો

 | 6:00 am IST

વિક્રમ સંવત : ૨૦૭૫, પોષ સુદ આઠમ, સોમવાર, તા. ૧૪-૧-૨૦૧૯. દૈનિક તિથિ : સુદ આઠમ ક. ૨૪-૩૭ સુધી. ચંદ્ર નક્ષત્ર : રેવતી ક. ૧૨-૫૩ સુધી પછી અશ્વિની. ચંદ્ર રાશિ : મીન ક. ૧૨-૫૩ સુધી પછી મેષ. જન્મ નામાક્ષર : મીન (દ.ચ.ઝ.થ.), મેષ (અ.લ.ઇ.). કરણ : વિષ્ટિ/બવ/ બાલવ. યોગ : શિવ ક. ૦૭-૩૦ સુધી પછી સિદ્ધ ક. ૩૦-૫૨ સુધી (મંગળવારના સૂર્યોદય પહેલાં સમાપ્ત). રાહુકાળ : દિવસે ક. ૦૭-૩૦ થી ૦૯-૦૦

વિશેષ પર્વ : પંચક ક. ૧૨-૫૩ સુધી. દુર્ગાષ્ટમી. સૂર્ય મકર રાશિમાં પ્રવેશ ક. ૧૯-૫૦થી. મકર સંક્રાંતિ. પોષ સુદ આઠમથી પૂનમ સુધી શાકંભરી દેવી નવરાત્રિ ગણાય છે તેનો આજથી આરંભ.  ધનુર્માસ-ધનાર્ક સમાપ્ત. ચંદ્ર-રાહુનો કેન્દ્રયોગ.

કમૂરતા પૂરાં થયાં, થશે માંગલિક કાર્યોની શરૂઆત, મકરસંક્રાંતિ, આઠમથી પૂનમ સુધી શાકંભરી દેવી નવરાત્રિ, જાણો આ દિવસ કોના માટે નિવડશે અતિ શુભ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન