Mahakali Mother Temple in Bapunagar, Ahmadabad, Video
  • Home
  • Videos
  • Featured Videos
  • દર્શન કરો અમદાવાદના બાપુનગરમાં આવેલ મહાકાળી માતાના મંદિરના, Video

દર્શન કરો અમદાવાદના બાપુનગરમાં આવેલ મહાકાળી માતાના મંદિરના, Video

 | 8:56 am IST

આજે દર્શન કરીશું મહાકાળી માતાના. મહાકાળી માતાજી કરે છે પોતાના ભક્તોની સુરક્ષા.ત્યારે આજની આ સફરમાં દર્શન કરીશુ અમદાવાદના બાપુનગરમાં આવેલ મહાકાળી માતાના સુંદર મંદિરના.આ મંદિરમાં આવતા તમામ ભક્તો માતાજી પર અપાર આસ્થા રાખે છે. વિવિધ રંગોથી સજ્જ આ મંદિરમાં ભક્તોને થાય છે શાંતિનો અનુભવ.તો આવો આપણે પણ મેળવીએ મા મહાકાળીના આશીર્વાદ.

માતા પોતાના ભક્તોને ખુબજ પ્રેમ અને વાત્સલ્યથી ગળે લગાવે છે તો આજે માના શરણોમાં જઈને મેળવીશું આશિષ. માતાના દર્શન કરી થઈશું પાવન. મહાકાળીમાં ખુબજ ચમત્કારિક શક્તિઓ ધરાવતા દેવી છે તેમનું અદ્ભૂત સ્વરૂપ આપણને સંસારના તમામ દુખોમાંથી મુક્તિ અપાવે છે.

તો આજે માના દર્શન કરી મેળવીશું કૃપા દૃષ્ટી અને પાવનકારી માતાના શરણે જઈ મેળવીશું જીવન જીવવાનો ખરો અર્થ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન