BhaktiVideo Make a glimpse of Ramji Temple at Navsari
  • Home
  • Videos
  • Featured Videos
  • દર્શન કરો નવસારી ખાતે આવેલ રામજી મંદિરના, Video

દર્શન કરો નવસારી ખાતે આવેલ રામજી મંદિરના, Video

 | 8:54 am IST

ભગવાન રામ એ સૌનુ કલ્યાણ કરનાર દેવ છે શ્રી રામને મર્યાદા પુરુષોત્તમ કહેવામાં આવે છે કારણકે તેમણે પોતાના અવતાર દરમ્યાન દરેક સંબંધોમાં મર્યાદા જાળવી હતી.

કહેવાય છે કે જો સાચા દિલથી ભગવાન શ્રી રામનુ સ્મરણ કરવામાં આવે તો જીવનની દરેક સમસ્યા દૂર થાય છે અને આ જ આસ્થા ધરાવે છે દક્ષિણ ગુજરાતના તમામ લોકો કારણકે નવસારી ખાતે આવેલ સુંદર મંદિરની મુલાકાત લેવા દૂર દૂરથી ભકતો ઉમટી પડે છે. 

આ મંદિરની પૌરાણિકાત જ તેને અલગ બનાવે છે.તો આવો આપણે લઈએ રામજી મંદિરની મુલાકાત અને જાણીએ તેનો મહિમા.ભગવાન રામ પુર્ણ પુરૂષોત્તમ છે. તેમનું જીવન કવન આદર્શ આપણને સૌને જીવન કેમ જીવવુ તેની પ્રેરણા આપે છે. આદર્શ રાજા કેવો હોવો જોઈએ તે આપણને રામના જીવનથી જાણવા મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન