દર્શન કરો ભાવનગરના સાંઢીડા ગામે નિર્મિત દેવાધી દેવ મહાદેવ મંદિરના, Video
આજે છે જેઠ વદ સાતમ અને સોમવાર આજે દર્શન કરીશું ભોળાનાથના.પાંડવોએ વનવાસ દરમિયાન ગુજરાતના અનેક ઠેકાણે રાતવાસો કર્યો.અને અનેક સ્થાને દેવાધી દેવ મહાદેવના શિવલિંગની સ્થાપના કરી.કહેવાય છે કે તેમના આ કાર્યો થકી જ આજે કળિયુગમાં લોકોને સાક્ષાત ઇશ્વરનો સાક્ષાતકાર કરાવતા શિવલીંગના દર્શન શકય બન્યા છે.
આવુ જ એક કલ્યાણકારી ધામ આવેલુ છે ભાવનગરના સાંઢિડા ગામે કે જ્યાં દેવાધી દેવ મહાદેવ ઓળખાય છે સાંઢિડા મહાદેવ તરીકે આવો ત્યારે જઇએ આ પાવન સ્થાનકના દર્શન કરીશું.
કહેવાય છે કે ભક્તો અહીં અપાર શ્રદ્ધા અને વિશ્વાસ સાથે આવે છે. ભોળાનાથ તેમની દરેક ઈચ્છાઓ પૂર્ણ કરે છે. મહાદેવના આ દિવ્ય સ્વરૂપના દર્શન કરવાથી થાય છે તામમા મનોકામના પૂર્ણ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન