astrology Make Darshan from the Sai Temple in Ahmadabad, Video
  • Home
  • Videos
  • Featured Videos
  • દર્શન કરો અમદાવાદમાં આવેલ સાંઈ મંદિરના, Video

દર્શન કરો અમદાવાદમાં આવેલ સાંઈ મંદિરના, Video

 | 8:55 am IST

ભજન, કિર્તન અને સત્સંગ એ ખોરાક છે માનવ મનનો જેથી પરમાત્મામાં લીન થઈ શકાય છે. તો આજે આપણે સાથે મળીને કરીશુ સાંઈબાબાની ઉપાસના, જેમાં સૌ પ્રથમ જાણીશુ ભક્ત પર થયેલી સાંઈકૃપાની કથા.જેણે સંસાસને શ્રદ્ધા અને ધીરજનો સંદેશ આપ્યો તેવા સાંઈબાબાના ભક્તોમાં તમામ ધર્મના લોકોનો સમાવેશ થાય છે.

હવે આપને દર્શન કરાવીશુ અમદાવાદમાં આવેલા બે સાંઈમંદિરોના. જેમાં ખાડિયા તથઆ ચંદ્રનગરના મંદિરનો મહિમા જાણીશુ. જ્યા બાબાના પવિત્ર અને કલ્યાણકારી સ્વરુપના દર્શન થાય છે. રાજ્યભરમાંથી આવતા ભક્તો પર સાંઈકૃપા અચુક થાય છે. તો આવો આપણે પણ દર્શન કરીએ આ સાંઈમંદિરોના

સાઈ બાબા પોતાના ભક્તો પર કૃપા વરસાવવા હંમેશા તત્પર રહે છે. બાબાએ શક્તિ, સબુરી અને શાંતીનો મંત્ર આપ્યો હતો. કોઈ ગરીબને ભોજન કરાવવાથી બાબાની કૃપા ઉતરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન