Make food pain apple recipe video
  • Home
  • Videos
  • પાઇનેપલથી બનાવો આ ટેસ્ટી વાનગી, બાળકોને આવશે પસંદ

પાઇનેપલથી બનાવો આ ટેસ્ટી વાનગી, બાળકોને આવશે પસંદ

 | 7:47 pm IST

રોજ-રોજ ગુજરાતી,પંજાબી અને રાજસ્થાની વાનગીઓ ખાઈ ખાઈને કંટાળી જતા હોવ તો આજે અમે તમારા માટે એક વાનગી લઇને આવ્યા છીએ. જે ખાવામાં ટેસ્ટી અને ઝડપથી બની જાય છે. ખાસ કરીને કેટલાક લોકોને પાઇનેપલ ખૂબ પસંદ હોય છે. તો કેટલાક બાળકો પાઇનેપલ ખાતા નથી. તો આજે અમે તમારા માટે પાઇનેપલથી બનતી એક રેસીપી લઇને આવ્યા છીએ જે તમારા બાળકો ઝટપટ ખાઇ જશે. તો ચાલો જોઇએ કેવી રીતે ગોલ્ડન પાઈના કર્ડ..