Make Healthy and Tasty Sweet Dish of Apple
  • Home
  • Supplements
  • Ardha Saptahik
  • ગળ્યું ખાવાનું મન છે તો ફટાફટ બનાવી લો આ એપલ સ્વીટ ડિશ

ગળ્યું ખાવાનું મન છે તો ફટાફટ બનાવી લો આ એપલ સ્વીટ ડિશ

 | 4:18 am IST
  • Share

  • ઘરે જ બનાવી લો યમ્મી એપલ પૉરિજ

  • સરળ રેસિપિથી બનશે હેલ્ધી રેસિપિ

  • બાળકો માટે છે બેસ્ટ નાસ્તો

 

યમ્મી ઍપલ પૉરિજ

સામગ્રી 

21/4 કપ ફાડા ઘઉં

1/4 કપ ક્વિકરોલ્ડ ઓટ્સ

1 કપ દૂધ 

1/2 કપ સાકર 

1 સફરજનના ચોરસ ટુકડા 

2 ટેબલ સ્પૂન માખણ 

બનાવવાની રીત

ફ્રૂટ કપ્સ માટે 

1. ફાડા ઘઉંને સાફ કરવા, ધોવા અને પછી નિતારવા

2. એક પ્રેશર કૂકરમાં માખણને ગરમ કરવું અને તેમાં ફાડા ઘઉંને 3થી 4 મિનિટ સાંતળવા

3. ઓટ્સ નાંખવા અને વધુ 2 મિનિટ પકાવવા

4. દૂધ અને 1 કપ પાણી નાંખવાં અને પ્રેશર કૂકરમાં 2 સીટી વાગે ત્યાં સુધી પકાવવું

5. જ્યારે પૉરિજ ગરમ હોય ત્યારે સાકર અને સફરજનના નાના ટુકડા નાંખવા અને બરાબર મિક્સ કરવું. સહેજ ગરમ અથવા ખૂબ ઠંડી પીરસવી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો