make stylish dress from your old Kurta, see photos
NIFTY 11,435.10 +79.35  |  SENSEX 37,852.00 +207.10  |  USD 69.8950 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • Photos : જૂના કુર્તાને કાપીને આપો આવો સ્ટાઈલિશ લૂક, લોકો વખાણશે

Photos : જૂના કુર્તાને કાપીને આપો આવો સ્ટાઈલિશ લૂક, લોકો વખાણશે

 | 6:57 pm IST

ફેશન અને ખુદને સ્ટાઈલિશ રાખવા માટે આપણા લેટેસ્ટ ટ્રેન્ડના કુર્તા તો ખરીદી લઈએ છીએ, પણ તે જૂના થયા બાદ આપણને સમજમાં નથી આવતું કે, આખરે તેનું શું કરવું. આવામાં તમને કંઈક નવું પહેરવાનું મન થાય તો આ ટિપ્સ તમારા કામની છે. તમારા કુરતામાંથી ટ્રેન્ડી ડ્રેસ બનાવીને તમે તેને ગ્લેમરસ લુક આપી શકો છો.