Make winter pickled eggplant, you can taste all year round
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • શિયાળામાં બનાવો રીંગણનું અથાણું, આખુ વર્ષ સ્વાદ માણી શકશો

શિયાળામાં બનાવો રીંગણનું અથાણું, આખુ વર્ષ સ્વાદ માણી શકશો

 | 12:27 pm IST
  • Share

આપણે ત્યાં શિયાળાની અલગ અલગ વાનગીઓ બનાવવામાં આવે છે. આમતો શિયાળામાં મેથી, લીંબૂ પાલક, ગાજરના અથાણા બનાવવામાં આવે છે પણ તમે ક્યારેક માર્ક કર્યો હશે કે શિયાળો આવતાજ બજારમાં તાજેતાજા રીંગણ મળે છે જે ખુબજ સ્વાદિષ્ટ હોય છે. તો તમારા બાળકો ખુશી ખુશી ખાશે રીંગણનું અથાણું.

રીંગણનું અથાણું બનાવવા જોશે સામગ્રી :


રીંગણનું અથાણું બનાવવાની રીત
રીંગણને ધોઈ, ઉભા મધ્યમ લાંબા ચીરાઓ કરી, મીઠાના પાણીમાં ડૂબાડી રાખો. આદુ અને મરચાંની પણ લાંબી ચીરીઓ કરો. લસણનાં નાના ટૂકડા કરો. રીંગણના ટૂકડા મીઠાના પાણીમાંથી કાઢી સ્વચ્છ પાણીથી ધોઈ લો. ચીરીને ગરમ તેલમાં એવી રીતે તળો કે જેથી તેની કાપેલી સપાટી કથાઈ રંગની થઈ જાય આદુ મરચા અને લસણના ટૂકડા પણ તળી લો.

રીંગણમાં આદુ, મરચાં અને લસણના ટૂકડા અને બાકીનો મસાલો ઉમેરી અને આંબલીનું પાણી સરખા પ્રમાણમાં ઉમેરો છેલ્લે વિનેગાર ઉમેરી બરણીમાં ભરી લો. આ અથાણુ આખુ વર્ષ સારૂ રહે છે. તમે ક્યારેક શાક ન હોય ત્યારે તેને ખાઈ શકો છો.

આ વીડિયો જુઓ: આ રીતે બનાવો સ્પિનીશ બ્રેડ ચીલા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન