making serious allegations husband and divorce after Mandana Karimi shared bold pic
  • Home
  • Featured
  • પતિ પર ગંભીર આરોપ લગાવી લીધા હતા છૂટાછેડા, હવે કરે છે હદથી વધારે બોલ્ડ Pics શેર

પતિ પર ગંભીર આરોપ લગાવી લીધા હતા છૂટાછેડા, હવે કરે છે હદથી વધારે બોલ્ડ Pics શેર

 | 9:25 am IST

બોલિવૂડ અભિનેત્રી મંદાના કરીમી હાલ સોશિયલ મીડિયા પર તેના હોટ અંદાજને લઇને ચર્ચામાં રહે છે. તે તેની હદથી વધારે બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે અને તે તરત જ વાયરલ થઇ જાય છે. મંદાના સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. ઇરાની અભિનેત્રી મંદાના સુપરસ્ટાર સલમાન ખાનના શોમાં ભાગ લીધા બાદ વધારે પ્રખ્યાત થઇ હતી.

મંદાના તેની પર્સનલ લાઇફને લઇને પણ ખૂબ લાઇમલાઇટમાં રહે છે. મંદાનાએ ગૌરવ ગુપ્તા સાથે લગ્ન કર્યા હતા અને 6 મહિના બાદ તેણે છૂટાછેડા પણ લઇ લીધા. મંદાનાએ છૂટાછેડા લેતા સમયે ગૌરવ અને તેના પરિવાર પર ઘરેલું હિંસા સહિત ગંભીર આરોપ લગાવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન