malaika arora dance on arjun kapoor song hua chokra jawaan video
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • મલાઈકાનો અંદાજ જોઈ સૌ કોઈ મંત્રમુગ્ધ થઈ ગયા, હુઆ છોકરા જવાં પર કર્યો ધમાકેદાર ડાન્સ

મલાઈકાનો અંદાજ જોઈ સૌ કોઈ મંત્રમુગ્ધ થઈ ગયા, હુઆ છોકરા જવાં પર કર્યો ધમાકેદાર ડાન્સ

 | 7:08 pm IST
  • Share

બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા(Malaika Arora) સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે હંમેશાં તેના ફોટા અને વીડિયો શેર કરીને સોશિયલ મીડિયા પર ફેન્સના હોશ ઉડાવતી રહે છે. જો કે હાલમાં તો મલાઇકા અરોરા તેના મિત્રો સાથે ધર્મશાળામાં રજાઓ માણી રહી છે. પરંતુ આ દરમિયાન તેનો એક જુનો વીડિયો(Malaika Arora Video) સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં મલાઈકા અરોરા પુનિત પાઠક(Punit Pathak) અને સલમાન ખાન(Salman Khan) સાથે સ્ટેજ પર પરફોર્મ કરતી જોવા મળી રહી છે.

વીડિયોમાં મલાઇકા અરોરા અર્જુન કપૂર(Arjun Kapoor)ના ગીત ‘હુઆ છોકરા જવાન પર જોરદાર સ્ટાઈલમાં પરફોર્મ કરતી જોવા મળી રહી છે. વીડિયોમાં મલાઈકાની સ્ટાઇલ જોઈ ફેન્સના હોશ ઉડાવી દે એવા છે. વીડિયોમાં અભિનેત્રીએ ગ્રે કલરનો ઝભ્ભો પહેર્યો છે, જે તેના પર બરાબર શુટ થઈ રહ્યો છે. તો જુઓ અહીં આ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન