malaika arora dance on ram chahe leela song with vartika jha on stage
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • મલાઈકા અરોરાએ સ્ટેજ પર આપ્યું રોમેન્ટિક અંદાજમા પરફોર્મન્સ, વીડિયો જોઈ ફેન્સ મદહોશ થઈ ગયાં

મલાઈકા અરોરાએ સ્ટેજ પર આપ્યું રોમેન્ટિક અંદાજમા પરફોર્મન્સ, વીડિયો જોઈ ફેન્સ મદહોશ થઈ ગયાં

 | 4:06 pm IST

બોલિવૂડની અભિનેત્રી અને ડાન્સર મલાઈકા અરોરા ખુબ જ સરસ ડાન્સ કરે છે. તેના વીડિયો અવાર નવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતાં રહે છે. એ જ રીતે હાલમાં મલાઈકાનો ફરીથી એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે એકદમ રોમેન્ટિક અંદાજમાં જોવા મળી રહી છે. પ્રિયંકા ચોપડાનું ગીત રામ ચાહે લીલા પર મલાઈકા ડાન્સ કરી રહી છે. અને તહેલકો મચાવી રહી છે. વીડિયોનાં મલાઈકા ડાન્સર વર્તિકા ઝા સાથે ડાન્સ કરતી જોવા મળી રહી છે.

મલાઈકાનો આ જૂનો વીડિયો ડાન્સ ઈન્ડિયા ડાન્સના ઈન્સ્ટા પેજ પર શેર કરવામાં આવ્યો છે. ફેન્સને આ ડાન્સ ખુબ પસંદ આવી રહ્યો છે અને લોકો કોમેન્ટ પણ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે હાલમાં મલાઈકા કોરોનાગ્રસ્ત છે અને ઘરે જ આરામ કરી રહી છે. ત્યારે જુઓ અહીં આ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન