malaika arora dance with sonu sood on munni badnaam song video viral
  • Home
  • Featured
  • સોનુ સૂદ અને મલાઈકાએ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી, વીડિયોમાં ડાન્સ જોઈ લોકોએ તાળીઓ પાડી!

સોનુ સૂદ અને મલાઈકાએ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી, વીડિયોમાં ડાન્સ જોઈ લોકોએ તાળીઓ પાડી!

 | 3:55 pm IST

બોલિવૂડની મશહુર અભિનેત્રી મલાઈકા અરોરા પોતાના ડાન્સ માટે પણ એટલી જ પ્રખ્યાત છે જેટલી અભિનય માટે. અવાર નવાર તેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં રહે છે અને લોકો શેર પણ કરે છે. ત્યારે હાલમાં ફરી એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તે સોનુ સૂદ સાથે ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ વીડિયોમાં તે મુન્ની બદનામ ગીત પર ડાન્સ કરી રહી છે.

વીડિયોમાં સોનુ સૂદ દબંગના છેદી સિંહ બન્યો છે અને મલાઈકા સાથે જોડી જમાવી છે. બન્નેના ડાન્સ મૂવ્સ ફેન્સને ખુબ પસંદ આવી રહ્યા છે અને લોકો આ વીડિયો પર તેની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. સોનુ અને મલાઈકાનો આ વીડિયો ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સરના સેટ પરનો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન