મલાઇકાની ‘આ’ સેક્સી તસવીરો જોઇને ઊડી જશે તમારા હોંશકોશ - Sandesh
NIFTY 10,801.85 -4.75  |  SENSEX 35,543.94 +-12.77  |  USD 68.0700 +0.56
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • મલાઇકાની ‘આ’ સેક્સી તસવીરો જોઇને ઊડી જશે તમારા હોંશકોશ

મલાઇકાની ‘આ’ સેક્સી તસવીરો જોઇને ઊડી જશે તમારા હોંશકોશ

 | 6:01 pm IST

મલાઇકા અરોરા ખાન હાલ મૈજોર્કામાં હોલિડે એન્જોય કરી રહી છે. જો કે રજાઓની મજા તે એકલી નથી માણી રહી, પરંતુ તેની સમગ્ર ગેંગમાં અરબાઝ ખાન, સોહેલ ખાન, સીમા ખાન, બાળકો, ફ્રેન્ડ્સ અને અન્ય ફેમિલી મેમ્બર્સ પણ છે. મલાઇકાએ હોલિડે એન્જોય કરતાં હોય તેવા કેટલાક ફોટોઝ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. તેણે એક ફોટો શેર કરતાં કેપ્શન આપ્યું છે કે, ‘Adios mallorca♥️♥️♥️♥️’. આ ફોટોમાં ફેમિલી મેમ્બર્સ અને ફ્રેન્ડ્સ એક જ ટેબલ પર સાથે બેસીને લંચ કરતાં જોવા મળે છે.