લોસ એન્જેલસમાં વેકેશન એન્જોય કરી રહી છે સલમાનની ગ્લેમરસ ભાભી - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • લોસ એન્જેલસમાં વેકેશન એન્જોય કરી રહી છે સલમાનની ગ્લેમરસ ભાભી

લોસ એન્જેલસમાં વેકેશન એન્જોય કરી રહી છે સલમાનની ગ્લેમરસ ભાભી

 | 2:17 pm IST

બોલિવુડની બોલ્ડ એક્ટ્રેસમાંની એક મલાઈકા અરોરા હાલ પોતાના વેકેશનનો આનંદ માણી રહી છે. મલાઈકાને લોસ એન્જેલસ ફરવાનું બહુ જ પસંદ છે. કેમ કે, આ શહેરમાં તેને હંમેશા કંઈને કંઈ નવું મળી જાય છે. મલાઈકાએ આ ટુર અંગે કહ્યું કે, મેં પહેલા પણ અનેકવાર લોસ એન્જેલસ જઈ ચૂકી છું. પરંતુ તેને મારું ધ્યાન આકર્ષિત કરવાનું બંધ નથી કર્યું. અહીં મેળવવા માટે દર વખતે કંઈક નવું હોય છે.

મલાઈકા અરોરા છેલ્લા કેટલાક દિવસોથી પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઢગલાબંધ પોસ્ટ કરી રહી છે. એટલું જ નહિ, તે દરેક જગ્યા સાથે નવી ફીલિંગ્સ પણ શેર કરી રહી છે.

Riding Angels Flight just like in La La Land. City of Stars! @discoverLA

A post shared by Malaika Arora Khan (@malaikaarorakhanofficial) on

તેણે કહ્યું કે, જીવંતતાથી ભરપૂર શહેરની સુંદરતા અને જીવનશૈલી તેમને લુભાવે છે. આ ખરીદી કરવા, સ્વાદિષ્ટ ખાવાનો લુફ્ત લેવા, ભરપૂર મજા કરવા માટે આ શાનદાર જગ્યા છે.

Some la fun in the sun….not without my pose tho ….☀️🌈💁🏻‍♀️#strikeapose

A post shared by Malaika Arora Khan (@malaikaarorakhanofficial) on

તમને બતાવી દઈએ કે, તે કેલિફોર્નિયામાં એક પ્રોજેક્ટ માટે કેલિફોર્નિયા પહોંચી છે. તેણે એક ટુરિઝમ ગાઈડની બ્રાન્ડ એમ્બેસેડર છે, જેથી હાલ તે તેના કામ માટે અહીં આવી છે.

Happy in LA LA LAND ……. @discoverla @dreamhotelsla #wallart#grafitti

A post shared by Malaika Arora Khan (@malaikaarorakhanofficial) on