spotted outside her gym malaika arora khan
  • Home
  • Photo Gallery
  • બી-ટાઉનમાં મલાઇકાની અનોખી અદાઓ જોઇ દિવાના બની જશો

બી-ટાઉનમાં મલાઇકાની અનોખી અદાઓ જોઇ દિવાના બની જશો

 | 7:58 pm IST

બોલીવુડની સુંદર મોડલ મલાઈકા અરોરા ખાન તાજેતરમાં અર્જુન કપૂર સાથે તેની રિલેશનશિપ અંગે ચર્ચામાં રહેલી છે. તેવામાં આજે મલાઇકા મુંબઈના બંદ્રા વિસ્તારમાં અનોખા અંદાજમાં જોવા મળી છે. તો જુઓ મલાઇકાના અત્યંત વિશિષ્ટ અંદાજ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન