સલમાનની ભાભી મલાઈકાએ કર્યુ કંઈક આવું , કેમેરામાં કેદ થઈ તસ્વીરો - Sandesh
NIFTY 10,360.15 -50.75  |  SENSEX 33,685.54 +-150.20  |  USD 64.9300 +0.11
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • સલમાનની ભાભી મલાઈકાએ કર્યુ કંઈક આવું , કેમેરામાં કેદ થઈ તસ્વીરો

સલમાનની ભાભી મલાઈકાએ કર્યુ કંઈક આવું , કેમેરામાં કેદ થઈ તસ્વીરો

 | 6:55 pm IST

બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા હાલમાં લંચ ડેટ દરમિયાન કેટલીક તસ્વીરો કેમેરામાં કેદ થઈ હતી. આ દરમિયાન તેને ગ્રીન કલરનાં સૂટની સાથે પિંક કલરનો દુપ્ટ્ટો નાખ્યો હતો જેમાં તે બહુ સુંદર દેખાઈ રહી હતી. હંમેશા હોટ લુકની સાથે જીમની બહાર જોવા મળતી મલાઈકાનો ટ્રેડિશનલ લુક જોઈને ફેન્સ ચોંકી ઉઠશે. જો કે, તસ્વીરોમાં કંઈ ખાસ વાત નથી પણ લંચ ડેટ દરમિયાન મલાઈકા એકલી જોવા મળી હતી. મલાઈકા સોશિયલ મીડિયા પર બહુ એક્ટિવ રહે છે. તમને જણાવી દઈએ કે મલાઈકા પોતાની સુંદરતા અને હોટનેસનાં કારણે હંમેશા ચર્ચામાં રહે છે.