malaika arora looks stunning in side yellow coloyr slit gown
  • Home
  • Featured
  • મલાઈકાનો હોટ અને બોલ્ડ અવતાર, સોશિયલ મીડિયા પર પીળો કલર છવાઈ ગયો

મલાઈકાનો હોટ અને બોલ્ડ અવતાર, સોશિયલ મીડિયા પર પીળો કલર છવાઈ ગયો

 | 12:34 pm IST

મલાઈકા અરોરા ફિલ્મ કરતાં વધારે તેના ડાન્સ, અર્જુન કપૂર સાથેના રિલેશન તેમજ યોગાને લઈ વધારે ચર્ચામાં રહે છે. પરંતુ હાલમાં મલાઈકાએ એક ઈન્ટરવ્યૂમાં જે વાત કરી એના લીધે પણ એની ચર્ચા થઈ રહી છે. મલાઈકા કહે છે કે, આજે હવા-પાણી બધુ દૂષિત છે. ફિટનેસ એકમાત્ર એવી વસ્તુ છે જે હજી ભ્રષ્ઠ અથવા દૂષિત બની નથી. એ બીજા વ્યવસાયોમાં સાથે પણ જોડાયેલી છે.

આમ તો મલાઈકાને સાડી અને મોટો ચાંદલો પણ પસંદ છે એવું અભિનેત્રીનું કહેવું છે. પરંતુ તેના હાલમાં પીળા કલરના પોશાકમાં જે ફોટો વાયરલ થઈ રહ્યા છે એ લોકોને ખુબ પસંદ પડી રહ્યા છે. લોકો સારી સારી કોમેન્ટ પણ કરી રહ્યા છે. ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરેલી આ તસવીરો હવે અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ શેર કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન