Malaika Arora New Photo Shoot photos Goes Viral on Social Media
  • Home
  • Featured
  • મલાઈકા અરોરાએ કરાવ્યું ફોટોશૂટ, જોવા મળ્યો હોટ અને ગ્લેમરસ અંદાજ

મલાઈકા અરોરાએ કરાવ્યું ફોટોશૂટ, જોવા મળ્યો હોટ અને ગ્લેમરસ અંદાજ

 | 10:55 pm IST

બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા હાલ એક્ટર અર્જુન કપૂર સાથે લગ્ન અને અફેયર્સને લઈ ઘણી ચર્ચામાં છે. તેઓ સોશિયલ મીડિયા પર પણ ધણી એક્ટિવ રહે છે. તેઓ સોશિયલ મીડિયા પર તેના ફેન્સ માટે સતત વીડિયો અને તસવીરો શરે કરે છે. જ્યારે હવે મલાઈકા અરોરાએ તેના નવા ફોટોશૂટના કેટલાક ફોટોઝ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફેન્સ સાથે શેર કર્યા છે.

આ ફોટોશૂટમાં મલાઈકાને બ્લેક અને સિલવર કલરનો ડ્રેસ પહેર્યો છે. જેમાં તેઓ ખૂબજ ગ્લેમરસ અને હોટ અંદાજમાં દેખાઈ રહી છે. આ પહેલા પણ મલાઈકાએ બ્રાઇડલ લૂકમાં ફોટોશૂટ કરાવ્યો હતો. જેની કેટલીક તસવીરો ઇન્ટરનેટ પર ઘણી વાયરલ થઈ હતી. તેઓ ગુલાબી રંગના ડ્રેસમાં ખબૂજ સારી દેખાતી હતી. મલાઈકા હંમેશા તેના લૂકને લઈને પણ ચર્ચામાં રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન