Malaika Arora on the road wearing very short clothes
  • Home
  • Entertainment
  • Bollywood
  • ખુબ જ ટૂંકા કપડા પહેરી રસ્તા પર નીકળી મલાઈકા અરોરા

ખુબ જ ટૂંકા કપડા પહેરી રસ્તા પર નીકળી મલાઈકા અરોરા

 | 8:31 pm IST
  • Share

  • રસ્તા પર મલાઈકાનો સ્ટાઈલીશ અંદાજ
  • ટૂંકા કપડા પહેરી મલાઈકા નીકળી રસ્તા પર
  • યુઝર્સે મલાઈકાની લગાવી ક્લાસ

બોલિવુડ એક્ટ્રેસ મલાઈકા આરોરા અવારનવાર બોલ્ડ અંદાજમાં જોવા મળે છે. વધતી ઉમર સાથે તે ખુબ જ ફીટ લાગી રહી છે.અને તે યોગા અને જીમ ક્લાસમાં જતી ઘણીવાર નજરે પડે છે ત્યારે પાપારાઝી પણ જીમ અને યોગા ક્લાસ બહાર મલાઈકાની રાહ જોતા હોય છે.

મલાઈકાનો બોલ્ડ અંદાજ

એક્સટ્રેસ પોતે પણ સોશિયલ મીડિયા પર ખૂબ એકટીવ છે અને ઘણીવાર ફેન્સ માટે કંઈકને કંઇક શેર કરતી રહે છે. ફેન પેજ પર પાપારાજી પણ તેમના બોલ્ડ ફોટા શેર કરે છે. હાલમાં જ મલાઈકા અરોરા ખૂબ જ બોલ્ડ અંદાજમાં રસ્તા પર જોવા મળી. ત્યારબાદ તેના ફોટા ખુબ જ ઝડપી વાઈરલ થઇ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

એવા કપડા પહેર્યા કે થઇ ગઈ ટ્રોલ

વાસ્તવમાં મલાઈકાએ ફોટામાં ખુબ જ ટૂંકા કપડા પહેર્યા છે. તેણે ઘણી નાની નિક્કર અને ક્રોપ ટોપ પહેર્યું હતું. આ બોલ્ડ ડ્રેસમાં તે યોગા ક્લાસ બહાર જોવા મળી. હવે તેના આ ફોટો ખુબ જ ઝડપી વાઈરલ થઇ  રહ્યા છે. અને ફેંસ તેને આવા કપડા પહેરવા પર ટ્રોલ કરી રહ્યા છે.

યુઝર્સે લગાવી મલાઇકાની ક્લાસ

એક યુઝર્સે તો મલાઇકાને ટ્રોલ કરતા લખ્યું છે કે આ પણ શું કામ પહેર્યું છે? ત્યાં બીજા એક યુઝર્સે લખ્યું છે કે આટલી બધી ગરીબી આવી ગઈ છે કે શું? જણાવી દઈએ કે મલાઇકા આ ફોટામાં સ્લીપર પહેર્યા છે. કોઈએ મલાઇકાને આટલા ટૂંકા કપડા પહેરી બહાર નીકળવાનું કારણ પૂછ્યું..તો કોઈએ કહ્યું ઠંડી નથી લગતી.

 

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો