HOT મલાઈકાએ એક્સ પતિ અરબાઝ સાથે માણી પાર્ટી - Sandesh
NIFTY 11,008.05 +71.20  |  SENSEX 36,519.96 +196.19  |  USD 68.4500 -0.12
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • HOT મલાઈકાએ એક્સ પતિ અરબાઝ સાથે માણી પાર્ટી

HOT મલાઈકાએ એક્સ પતિ અરબાઝ સાથે માણી પાર્ટી

 | 10:49 am IST

બોલિવૂડની હોટ અભિનેત્રી મલાઈકા અરોરા અને અરબાઝ ખાન ફરી એકવાર એકબીજા સાથે જોવા મળ્યા હતા. એકબીજાની સહમતિ સાથે આ કપલે એકબીજાથી અલગ થવાનું નક્કી કરી છૂટાછેડા લઈ લીધા છે. છૂટાછેડા બાદ પણ અવારનવાર અરબાઝ અને મલાઈકા એકબીજા સાથે છાશવારે જોવા મળે છે. આવો જ નજારો 31 ડિસેમ્બર પહેલાં જોવા મળ્યો હતો. જેમાં અરબાઝ ખાન મલાઈકા અરોરા અને તેના પરિવાર સાથે હોટેલમાં પાર્ટી કરતો જોવા મળ્યો હતો. આ કપલે વર્ષ 2016માં પોતાના 18 વર્ષના લગ્નજીવનનો અંત લાવી અલગ થવાનો નિર્ણય કર્યો હતો.