Malaika Arora shared a video of herself having fun with a doggie
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • હોટ અભિનેત્રી મલાઈકાએ સોશિયલ મીડિયામાં મચાવી ધૂમ, ડોગી સાથે મસ્તી કરતો વીડિયો કર્યો શેર

હોટ અભિનેત્રી મલાઈકાએ સોશિયલ મીડિયામાં મચાવી ધૂમ, ડોગી સાથે મસ્તી કરતો વીડિયો કર્યો શેર

 | 7:52 pm IST
  • Share

મલાઈકા અરોરા (Malaika Arora) તેના ડાન્સ અને ફિટનેસ માટે ખુબ જ જાણીતી છે. તે અવાર નવાર પોતાના યોગા વીડિયો (Yoga Video) અને ડાન્સ વીડિયો (Dance Video) સોશિયલ મીડિયા (Social Media)માં શેર કરતી રહે છે. માત્ર એટલું જ નહીં મલાઈકા અરોરા (Malaika Arora) તેની સુંદરતા, કુકિંગ ટિપ્સથી લઈને પોતાની લાઈફસ્ટાઈલ સાથે જોડાયેલી દરે ખાસ વસ્તુની ચાહકો સાથે ખુબ જ શેર કરે છે. હાલમાં મલાઈકા અરોરા(Malaika Arora)એ પોતાના ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ (Instagram Acoount) ઉપર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે પોતાના ડોગી કોકો સાથે રમતી અને મસ્તી કરતી નજરે  પડી રહી છે. મલાઈકા(Malaika Arora)નો આ ખુબ જ સુંદર અને મસ્તી ભર્યો વીડિયો હાલ સોશિયલ મીડિયા (Social Media)માં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. લોકો આ વીડિયોને ખુબ જ પસંદ અને શેર કરી રહ્યા છે. જુઓ આ VIDEO…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન