Malaika Arora shared video How to immunity boosting covid19
  • Home
  • Featured
  • કોરાનાને દૂર રાખવા અને રોગ પ્રતિકારક શક્તિ વધારવા મલાઇકાએ આપી દીધી મસમોટી ટિપ્સ- Video

કોરાનાને દૂર રાખવા અને રોગ પ્રતિકારક શક્તિ વધારવા મલાઇકાએ આપી દીધી મસમોટી ટિપ્સ- Video

 | 10:00 am IST

દુનિયાભરમાં ફેલાયેલા કોવિડ -19 ના સંકટથી પોતાને બચાવવા માટે રોગપ્રતિકારક શક્તિને મજબુત બનાવવાની ચર્ચા છે. જો કે, જો તમને કેવી રીતે શરૂઆત કરવી તે ખબર નથી, તો અભિનેત્રી મલાઇકા અરોરાએ તેનું સમાધાન જણાવ્યું છે.

મલાઇકાએ IGTV પર નવી શ્રેણી શરૂ કરી છે જેનું નામ #Malaikastrickortip છે. પ્રથમ એપિસોડમાં, અભિનેત્રી પીણા માટે હેલ્થ બૂસ્ટ રેસીપી વિશે વાત કરે છે, જે તે પોતે પીવે છે. મલાઈકાએ વીડિયોમાં કેપ્શન આપ્યું હતું, ‘આ મેક ઇન ઇન્ડિયા હોમ રેમેડી છે. વર્ષો જૂનું અને પરીક્ષણ કર્યું છે. આમળા, તાજી ઓર્ગેનિક હળદર અને આદુ, જેમાં સફરજનનું વિનેગર અને થોડું મરચું મિક્સ છે. સારા રિઝલ્ટ માટે સુનિશ્ચિત કરો કે તમારું એપ્પલ વિનેગર પ્યોરેસ્ટ ફોર્મમાં હોય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન