malaika arora shares black and white bold throwback pictures gets trolled
  • Home
  • Featured
  • Photos: સોશિયલ મીડિયા પર આ અભિનેત્રીની ઉડી મજાક, પ્રશંસકો બોલ્યા થોડુ ખાતી-પીતી જા

Photos: સોશિયલ મીડિયા પર આ અભિનેત્રીની ઉડી મજાક, પ્રશંસકો બોલ્યા થોડુ ખાતી-પીતી જા

 | 5:44 pm IST

મલાઇકા અરોરા હાલ સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરીને મજાકનું પાત્ર બની છે. આ તસવીરોમાં મલાઇકા પર કમેન્ટનો ધોધમાર વરસાદ થઈ રહ્યો છે. કેટલાક યૂઝર્સ તો તેને ટ્રોલ કરી રહ્યા છે. મલાઇકા અરોરાએ શેર કરી બ્લેક એન્ડ વ્હાઇટ તસવીરો, દર્શકો બોલ્યા અરે થોડુ ખાતી પીતી જા.

કેટલીક તસવીરોમાં મલાઇકા ભાગતી હોય તેવી દેખાઇ રહી છે તો ક્યારેક બિકિનીમાં પોઝ આપી રહી છે. એકટ્રેસનો સ્ટાઇલિશ અંદાજ પ્રશંસકોને પસંદ આવી રહ્યો છે. તો કેટલીક તસવીરોને કારણે મલાઇકા ટ્રોલ થઈ રહી છે.

એક યુઝરે પોસ્ટ પર કમેન્ટ કરતા લખ્યું કે આંટી હવે તમારે રિટાયર્ડ થવું જોઈએ. આ તસવીરોમાં મલાઈકા ખુબજ પાતળી લાગી રહી છે. એક યૂઝર્સે તો કહ્યું કે થોડું ખાવા પીવાનું રાખ. જો કે સોશિયલ મીડિયા પર મળી રહેલ નકારાત્મક વાતોનો મલાઇકાએ સણસણતો જવાબ આપ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન