malaika arora shares picture with awareness message on corona virus
  • Home
  • Corona Live
  • Photos: તમને જાણીને લાગશે નવાઈ, મલાઇકાની બેકલસ તસવીર કોણે પાડી હશે?

Photos: તમને જાણીને લાગશે નવાઈ, મલાઇકાની બેકલસ તસવીર કોણે પાડી હશે?

 | 10:30 am IST

મલાઇકા અરોરા ખુબજ ફીટ રહેવામાં માને છે. હાલ કોરોના વાયરસે સમગ્ર દુનિયામાં જ્યાં હાહાકાર મચાવ્યો છે ત્યાં આ અભિનેત્રીએ તેની કેટલીક આકર્ષક તસવીરો શેર કરી છે. મલાઈકા જિમ કે યોગા ક્લાસથી ઘરે જતી હોય ત્યારે તેની તસવીરો સોશિયલ મીડિયા પર ધુમ મચાવતી હોય છે.

હાલ મલાઇકા ઘરે જ એક્સરસાઇઝ કરે છે અને પોતાને ફીટ રાખે છે. હાલ મોટાભાગે લોકો ઘરમાં જ રહે છે આથી તેઓ પોતપોતાની મનગમતી પ્રવૃત્તિઓ કરતા દેખાય છે.

મલાઇકા અરોરાએ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે. જેમાં તે પોતાના ડોગ કેસ્પર સાથે બેઠી છે. મલાઇકાની આ તસવીર જાણો છો કોણે ક્લીક કરી છે?

મલાઇકાએ તસવીરના કેપ્શનમાં લખ્યું છે કે મારા પુત્ર અરહાને આ આકર્ષક તસવીર ખેંચી છે. થેક્યુ બેટા. મલાઇકાએ થોડા સમય પહેલા કોરોના વાયરસ સામે લડવા અને સાવાધાની રાખવા મેસેજ શેર કર્યો હતો તસવીરમાં મલાઇકા સેનેટાઇઝર યૂઝ કરતી જોવા મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન