malaika arora shot for dance india dance 7 as a special guest
  • Home
  • Photo Gallery
  • મલાઈકાએ ઉંમર પર આંગળી ચિંધનારાને આપ્યો જવાબ, એવા PHOTOS અપલોડ કર્યા કે…

મલાઈકાએ ઉંમર પર આંગળી ચિંધનારાને આપ્યો જવાબ, એવા PHOTOS અપલોડ કર્યા કે…

 | 4:24 pm IST

હાલમાં ડાન્સ ઈન્ડિયા ડાન્સ કરિના કપૂર જજ કરી રહી છે. કરિનાની સાથે જજ તરીકે હોય છે બોસ્કો માર્ટિસ અને રફ્તાર. પરંતુ આ અઠવાડિયે શોનાં શુટિંગ માટે કરિના ના પહોંચી શકી અને તેની જગ્યાએ મલાઈકા અરોરા પહોંચી હતી.

આ શોમાં આવતી વખતે મલાઈકાએ એવો ડ્રેસ પહેર્યો કે લોકોનાં હોશ ઉડી ગયા. જે લોકો મલાઈકાની ઉમર પર સવાલ કરતા હતા એ તો જોતાં જ રહી ગયાં. મલાઈકાએ આ શોનું માત્ર શુટિંગ જ નહીં ડાન્સ ધમાલ પણ કરી કે જેનાં કેટલાક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. જુઓ અહીં એ ફોટો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન