Malaika Arora Spotted Outside of Her Gym
  • Home
  • Photo Gallery
  • જિમ આઉટફિટમાં જુઓ મલાઇકાની કાતિલા અદાઓ

જિમ આઉટફિટમાં જુઓ મલાઇકાની કાતિલા અદાઓ

 | 10:06 pm IST

મલાઈકા અરોરા અને અરબાઝ ખાને ૨૦ વર્ષના સુખી લગ્નજીવનનો ૨૦૧૭માં અંત લાવી દીધો હતો અને બંને છુટા થડી ગયા હતા. હાલ બૉલીવુડમાં મલાઇકા અને અર્જુન એકબીજા ને ડેટ કરી રહ્યાના સમાચાર ચાલી રહ્ય, જ્યારે ઘણા સૂત્રો તરફથી જાણવા મળ્યું છે કે આગામી સમયમાં એટલે કે એપ્રીલ સુધીમાં બન્ને જણા એકબીજા સાથે લગ્ન કરી શકે છે.

જ્યારે હાલ મલાઇકા પોતાની ફિટનેસને લઇને વધારે વ્યસ્ત જોવા મળી રહી છે. મુંબઇમાં પોતાના જિમ જતી વખતે મલાઇકા કંઇક અલગ જ અંદાજમાં જોવા મળી હતી. તેણી પોતાના જિમ આઉટ ફિટમાં એકદમ ફિટ દેખાઇ રહી હતી. જ્યારે જિમ બાહર મલાઇકા સાથે તેની બહેન અમૃતા અરોરા પણ જોવા મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન