Malaika Arora told fans right way to drink water, viewed more than 8 lakh times Video
  • Home
  • Featured
  • મલાઇકાનો આ વીડિયો વાયુવેગે વાયરલ, 8 લાખ કરતા પણ વધારે લોકોએ જોયો

મલાઇકાનો આ વીડિયો વાયુવેગે વાયરલ, 8 લાખ કરતા પણ વધારે લોકોએ જોયો

 | 3:08 pm IST

બોલિવૂડની મોસ્ટ સ્ટાઇલિશ અભિનેત્રી મલાઇકા અરોરા તેની સ્ટાઇલને લઇને હંમેશા ચર્ચામાં રહે છે. તેની ફોટો હોય કે વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થાય છે. ફિટનેસના મામલામાં તે હંમેશા ટોપ પર રહેનારી મલાઇકા ફેન્સને પણ ફિટ રહેવા માટે સલાહ આપે છે. તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેમાં અભિનેત્રી ફેન્સને પાણી પીવાની સલાહ આપે છે. તેના વીડિયોમાં મલાઇકાએ જણાવ્યું કે પાણી બેસીને પીવું જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન