Malaika Arora's glamorous gym look went viral in social media
  • Home
  • Featured
  • મલાઈકા અરોરાનો ગ્લેમરસ જિમ લૂક થયો વાયરલ, ફોટો જોઈને તમે પણ થઈ જશો પાણી પાણી

મલાઈકા અરોરાનો ગ્લેમરસ જિમ લૂક થયો વાયરલ, ફોટો જોઈને તમે પણ થઈ જશો પાણી પાણી

 | 1:34 pm IST

બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા પોતાના લુક્સ અને ગ્લેમરસ સ્ટાઈલ માટે જાણીતી છે. તેમનો દરેક લૂક સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થાય છે. એમ જ હાલમાં તેમના જિમ લૂકને લઈને પણ જોવા મળી રહ્યું છે. મલાઈકા અરોરાના કેટલાક ફોટો સોશિયલ મીડિયા ઉપર ખુબ જ વાયરલ થઈ રહ્યા છે. જેમાં તેનો જિમ લૂકને જોઈ શકાય છે. આ ફોટો અને વીડિયોમાં મલાઈકા અરોરાએ ન્યૂઝ શેટ આઉટફિટમાં નજરે પડી રહી છે. મલાઈકાના આ લૂકને લોકો ખુબ પસંદ અને વાયરલ કરી રહ્યા છે. લોકો આ લૂકને લઈને કોમેન્ટ કરી પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

આ વીડિયો પણ જૂઓઃ વરસાદ Top 25

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન