44 વર્ષે પણ માલાઈકા લાગે છે એકદમ હોટ, જોઈ લો તસવીરો - Sandesh
NIFTY 10,957.85 -61.05  |  SENSEX 36,418.15 +-123.48  |  USD 68.6700 +0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • 44 વર્ષે પણ માલાઈકા લાગે છે એકદમ હોટ, જોઈ લો તસવીરો

44 વર્ષે પણ માલાઈકા લાગે છે એકદમ હોટ, જોઈ લો તસવીરો

 | 7:18 pm IST

સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય એવી અભિનેત્રી મલાઇકા અરોરાએ જીકયૂ મેગેઝિનની આગામી એડિશનના કવર પેજ માટે હોટ ફોટોશૂટ કરાવ્યું હતું. આ ફોટોશૂટની કેટલીક તસવીરો અભિનેત્રીએ સોશિયલ ફોટોશેરિંગ વેબસાઇટ ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરી હતી. આ તસવીરોને લાખોની સંખ્યામાં પસંદ કરવામાં આવી હતી.