malaika aroras low cut top gives her yoga style a hint of boldness
  • Home
  • Featured
  • Photos: યોગા ક્લાસની બહાર મલાઈકા અરોરાનો બોલ્ડ લુક થયો વાયરલ

Photos: યોગા ક્લાસની બહાર મલાઈકા અરોરાનો બોલ્ડ લુક થયો વાયરલ

 | 4:58 pm IST

એ વાતમાં કોઈ શંકા નથી કે મલાઈકા બી ટાઉનમાં સૌથી હોટ સ્ટાર છે. રેડ કાર્પેટ હોય કે સોશિયલ પાર્ટી દરેક જગ્યાએ છવાયેલો રહે છે મલાઈકાનો જાદુ. અહી વર્કઆઉટ કરતી વખતે સ્પોટ થઈ હતી મલાઈકા. સોશિયલ મીડિયા પર સતત છવાયેલી રહે છે મલાઈકા. યોગા ક્લાસની બહાર મુંબઈમાં જોવા મળી હતી મલાઈકા. મલાઈકાએ બ્લેક આઉટફીટ પહેર્યુ હતુ.

મલાઈકા જેટલી ફેશનને લઈને ચર્ચામાં રહે છે તેટલીજ તેની હેલ્થ પ્રત્યે પણ સજાગ રહે છે. લોકો તેના ફીગરને જોઈને આજે પણ જાણવા આતુર હોય છે કે આટલું ગ્લેમર કેવી રીતે થઈ શકાય.

આમતો મલાઈકાએ સિમ્પલ કપડા જ પહેર્યા હતા આમ છતા તે ખુબજ સુંદર અને સ્ટાઈલીશ લાગતી હતી. મલાઈકાએ યોગા પેન્ટ અને લો કટ શર્ટ પહેર્યુ હતુ. જેમાં તે ખુબજ બોલ્ડ લાગતી હતી. મલાઈકાએ સ્ટાઈલિશ બ્લેક ચશ્મા અને મેચિંગની બેગ્સ કેરી કરી હતી, જે તેના લુકને આકર્ષક બનાવી રહ્યા હતા.

અરબાઝ સાથેના લગ્નજીવનનો અંત આણ્યા પછી બોની કપૂરના પુત્ર અર્જુન સાથે રિલેશનને લઈને પણ ચર્ચામાં છે મલાઈકા. મલાઈકાને એક 16 વર્ષનો પુત્ર પણ છે. હાલ મલાઈકા 45ની ઉંમરે પણ એટલીજ આકર્ષક લાગી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન